- Audiolibro
- 2022
- 6 hrs 50 min
- Storyside IN
- Novels & Stories
No hay enlaces disponibles
Título
Ekalpankhi
Descripción
વાસંતી,જીવનપંથના પ્રવાસે સાવ એકલી જ નીકળી પડેલી એક ઉચ્ચ ચરિત્ર ધરાવતી યુવતિ પણ જીવન એને એવા એક હલકા ચારિત્ર્યના પુરુષ સાથે જોડી દે છે કે જે એના માર્ગમાં કાંટા જ કાંટા પાથરી છે. એ સ્ર્રીનું સત એને એવા દુર્ગમ પરિણામોમાંથી બચાવી લેતાં પહેલાં એને અનેક જીવન સંગ્રામમાં સંડોવી દે છે એ જે સાંભળીને કોઇ પણ થથરી ઉઠે,
ગુજરાતી ભાષાની એક ઉત્તમ નવલકથા 'કુંતી'થી સફળતાના અનેક શિખરો સર કરનારા સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાની માણનારાને સતત ઝકડી રાખતી એવી જ બીજી એક નવલકથા 'એકલપંખી ' માણો હવે Storytel દ્વારા ઓડીયોબુક રૂપે .
En listas públicas de estos usuarios
Este audiolibro no está ninguna lista
Detalles del producto
Editorial:
Autor:
Título:
Ekalpankhi
narrado por:
Género Fabely:
Idioma:
HI
ISBN de audio:
9789355444004
Fecha de publicación:
28 de febrero de 2022
traducido por:
Duración
6 hrs 50 min
Tipo de producto
AUDIO
Explícito:
No
Audiodrama:
No
Unabridged:
Sí